વસુંધરા રાજેએ પોલિટિક્સમાં એન્ટ્રી કરાવી, હવે DyCM બન્યા, જાણો કોણ છે દીયા કુમારી

દીયા કુમારીને રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. 

રાજસ્થાનના જયપુરના રાજ પરિવારથી આવતા દીયા કુમારી ખૂબ જ ચર્ચિત નામ છે.

આવો જાણીએ કોણ છે દીયા કુમારી.

દીયા કુમારી જયપુરના પૂર્વ મહારાજા સવાઈ ભવાની સિંહ અને રાણી પદ્મિની દેવીના એક માત્ર સંતાન છે.

તેમણે પોતાનો અભ્યાસ જયપુર, દિલ્હી અને લંડનથી પૂરો કર્યો છે.

દીયા કુમારીએ વર્ષ 2013માં રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. વસુંધરા રાજે જ દીયા કુમારીને રાજનીતિમાં લાવ્યા હતા.

તેમણે સવાઈ માધોપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યા.

દીયા કુમારીને બે પુત્ર અને એક પુત્રી છે.

16 ડિસેમ્બરથી આ 5 રાશિઓના જાતકોની વધશે મુશ્કેલીઓ, આવશે ખરાબ સમય

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો