45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે
ઉત્તરી પ્રશાંત મહાસાગરમાં મળી આવતી પેસિફિક લૈમ્પ્રે ઝડબા વગરની માછલી હોય છે.
આ માછલીઓ પ્રાચીન સમુહ અગનાથાથી આવે છે. આ સમુહ 45 કરોડ વર્ષથી ધરતી પર ઉપસ્થિત છે.
આ માછલીએ ડાયનાસોરોનું પણ લોહી ચૂસેલું છે અને તેનું વૈજ્ઞાનિક નામ એન્ટોસફેનસ ટ્રાઇડેન્ટ્સ છે.
આ માછલી સામાન્ય રીતે કેલિફોર્નિયામાં અલાસ્કાથી બેરિંગ સાગરમાં મળી આવે છે. એટલે કે રશિયાથી જાપાનના તટ સુધી.
આ પાછલી પ્રશાંત મહાસાગરની સેલમન, ફ્લેટફિશ, રોકફિશ અને હેકનું લોહી પીવે છે.
આ સમયે દુનિયાભરમાં આ માછલીની 40 જેટલી પ્રજાતિઓ ઉપસ્થિત છે, જે ઈલ માછલી જેવી દેખાય છે.
ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા