87 થી 250 રૂપિયા પર પહોંચ્યો આ સ્ટોક્સ... પહેલા દિવસે રોકાણકાર થયા માલામાલ!
શેર બજારમાં એક કંપનીના સ્ટોક્સ લિસ્ટ થતા જ ગજબનું રિટર્ન આપ્યું છે. તેણે પહેલા જ દિવસે રોકાણકારોને માલામાલ કરી દીધા.
ઓવૈસ મેટલ (Owais Metal Share)ના શેરે 187 ટકાનો ફાયદો આપી રોકાણકારોના પૈસા 2.5 ગણાથી વધારે કરી નાખ્યા.
ઓવૈસ મેટલની પ્રાઈસ બેન્ડ 87 રૂપિયા પ્રતિ શેર હતી, પરંતુ આ સ્ટોક્સ 250 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થયા.
આટલું જ નહીં તેના શેર લિસ્ટ થયા બાદ 4 ટકાના વધારા સાથે 262.50 રૂપિયા પ્રતિ શેરે પહોંચી ગયા.
ઓવૈસ મેટલના શેર નેશનલ સ્ટેક એક્સચેન્જ પર SME કેટેગરી હેઠળ લિસ્ટ થયા હતા.
આ કંપનીનો IPO સબ્સ્ક્રિપ્શન માટે 26 ફેબ્રુઆરીએ ખૂલ્યો અને 28 ફેબ્રુઆરી સુધી ઓપન રહ્યો હતો.
આ IPOમાં રિટેલ ઈન્વેસ્ટર્સ એક લોટ માટે બોલી લગાવી શકે છે, જેના એક લોટમાં 1600 શેર હતા.
ડૉક્ટર બનવા માંગતી હતી ધનશ્રી, આ સ્ટારને મળ્યા બાદ બની ડાન્સર
5 jan 2023
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા