23એ IPS અને 40 વર્ષે IG, કોણ છે આ અધિકારી જેમની થઈ રહી છે ખૂબ જ ચર્ચા

આ IPS અધિકારીનું નામ અરુણ મોહન જોશી છે. તેઓ દેહરાદૂનના ચકરાતાના રહેવાસી છે.

IPS અરુણ મોહન જોશીએ  હરિદ્વાર અને દેહરાદૂનથી અભ્યાસ કર્યો છે.

અરુણ મોહન જોશીએ બાળપણમાં જ પોતાની માતાને ગુમાવી હતી. આ પછી તેમના પિતાએ તેમને સંસ્કાર અને શિક્ષા આપી.

અરુણ મોહને IITથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

તેઓ પહેલા જ પ્રયાસમાં UPSC એક્ઝામ ક્લિયર કરીને 23 વર્ષની ઉંમરે IPS ઓફિસર બની ગયા

સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કર્યા બાદ તેમને ઉત્તરાખંડના ઘણા જિલ્લાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી

અરુણ મોહન જોશી વધુ એક કીર્તિમાન સ્થાપિત કરીને 40 વર્ષની ઉંમરે જ IG બની ગયા છે.

રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમને પોતાના હાથે આઈજીનું બેચ પહેરાવ્યું છે.

પતિ-પત્ની બન્યા આયરા-નૂપુર, લગ્નના ઈનસાઈડ VIDEO વાઈરલ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો