પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ
Arrow
@Instagram
પરિણીતિ ચોપરા-રાઘવ ચડ્ઢાના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ચોપરા પરિવારમાં ખુશીનો માહોલ છે. વિદેશથી પરિણીતિની કઝિન પ્રિયંકા પણ લગ્નમાં હાજર રહેશે.
Arrow
હવે પ્રિયંકા વરરાજા રાઘવ ચડ્ઢાની સાળી છે. જીજા-સાળીના વચ્ચે સારું બોન્ડ
િંગ છે, પણ શું તમે જાણો છો રાઘવ ચડ્ઢાની બીજી બે સાળીઓ પણ છે.
Arrow
પ્રિયંકા અને પરિણીતિની ત્રણ કઝિન સિસ્ટર્સ છે. તેમના નામ મન્નારા, મિતાલી અને મીરા ચોપરા છે. તેમની ફેમિલીઝ પ્રિયંકા-પરિણીતિના વધુ નજીક નજરે પડતી નથી.
Arrow
જેથી પ્રિયંકા-પરિણીતિના ફંક્શનમાં આ ત્રણે કઝિન્સ દેખાતી નથી. મન્નારા અને મીરા, બહેન પરિણીતિના લગ્ન અટેંડ કરશે કે નહીં, એ 24 સપ્ટેમ્બરે ખબર પડશે.
Arrow
મન્નારાનું રિયલ નેમ બાર્બી હાંડા છે. તે પ્રિયંકાની ફોઈની દીકરી છે. મન્ન
ારાની એક નાની બહેન છે, તે એક્ટ્રેશ નહીં ફણ ફેશન સ્ટાઈલિસ્ટ છે.
Arrow
મન્નારા સાઉથ સેંસેશન છે. ત્યાંની ફિલ્મોમાં વધારે દેખાય છે. હિંદી ફિલ્મો
માં કરિયર ખાસ ના ચાલ્યું.
Arrow
પરિણીતિની કઝિન મીરા ચોપરા ઘણી ફિલ્મો અને સીરીઝમાં દેખાઈ છે. સાઉથ ઈંડસ્ટ
્રીમાં પણ મીરા એક્ટીવ રહે છે.
Arrow
2005માં ફિલ્મ Anbe Aaruyire થી મીરા ચોપરાએ એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.
Arrow
મીરા ચોપરા બહેન પ્રિયંકાના લગ્નમાં નજરે પડી ન્હોતી. આ વર્ષે થયેલી પરિણી
તિની સગાઈમાં પણ તેને જોવામાં આવી ન્હોતી.
Arrow
વાત કરીએ પરિણીતિના લગ્નની તો, 24 સપ્ટેમ્બરે ઉદયપુરના લીલા પેલેસમાં તે ર
ાઘવ ચડ્ઢા સંગ સાત ફેરા લેશે. 30મીએ કપલ રિસેપ્શન પાર્ટી આપશે.
Arrow
શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે.
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા