ભારતનું સૌથી મોટું ડ્રાયફ્રુટ માર્કેટ, 200 વર્ષથી પણ જૂની બજાર

ઠંડીની સિઝનમાં ડ્રાયફ્રુટની ડિમાન્ડમાં વધારો જોવા મળે છે 

એશિયાનું સૌથી સસ્તુ ડ્રાયફ્રુટનું માર્કેટ દિલ્હીમાં સ્થિત છે 

દિલ્હીની ખારી બાવલી માર્કેટ સૌથી મોટી ડ્રાયફ્રુટ જથ્થાબંધ માર્કેટ છે

સમગ્ર દેશમાં સપ્લાઈ થતો 90 ટકા ડ્રાયફ્રુટનો માલ આ બજારમાંથી જાય છે

લોકલ ડ્રાયફ્રુટની સાથે વિદેશી ડ્રાયફ્રુટ પણ આપણને અહી સસ્તા ભાવમાં મળે છે

આશરે 6 હજાર જેટલી ડ્રાયફ્રુટની દુકાનો આ માર્કેટમાં આવેલી છે  

આ માર્કેટને 200 વર્ષથી પણ જૂનું માનવામાં આવે છે

ડ્રાયફ્રુટ સિવાય આ માર્કેટ મસાલા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો