લગ્ન માટે પતિ પત્નીની ઉંમર વચ્ચે કેટલો તફાવત યોગ્ય?
લગ્ન કરતી વખતે ઘણી બાબતો ધ્યાન રાખવું, જેનાથી આગળનું જીવન યુગલ માટે બનશે સરળ
આજકાલ લોકો ઉંમર વિશે વધુ જોતા નથી કે વિચારતા નથી
નિષ્ણાતો અનુસાર લગ્ન માટે છોકરાની ઉંમર છોકરીની ઉંમર કરતાં વધુ હોવી જોઇએ
પતિ પત્ની કરતા 4 થી 6 વર્ષ મોટો હોવો જોઈએ અને આ એક આદર્શ ઉંમર કહેવાય
આની પાછળ જૈવિક અને મનોવૈજ્ઞાનિક તર્ક મૂકવામાં આવ્યો છે
સ્ત્રીઓ પુરુષો કરતાં 3 થી 4 વર્ષ વહેલા શારીરિક રીતે પરિપક્વ બને અને પુરુષો કરતાં ઝડપથી વૃદ્ધ પણ દેખાય છે
તેથી વિજ્ઞાન કહે છે કે પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત જરૂરી છે
ફરીથી લગ્ન કરવાને લઇને Samantha Ruth Prabhuએ તોડ્યું મૌન, આપ્યો શાનદાર જવાબ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos