By Yogesh Gajjar
નવા સંસદ ભવનનો અંદરનો ફર્સ્ટ લૂક સામે આવ્યો
કેન્દ્ર સરકારે નવા સંસદ ભવનની અંદરનો ફર્સ્ટ લૂક જારી કરી દીધો છે.
Arrow
આ વર્ષે માર્ચમાં નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાની સંભાવના છે.
Arrow
નવું સંસદ ભવન મોટો હોલ, લાઈબ્રેરી અને સુવિધાજનક પાર્કિંગ સહિત અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જિત હશે.
Arrow
નવી સંસદમાં બેઠક કક્ષ અને કાર્યાલય જેવી નવીનતમ ટેકનિક હશે.
Arrow
નવા સંસદ ભવનમાં અત્યાધુનિક સંવૈધાનિક હોલ પણ હશે.
Arrow
નવા સંસદ ભવનના નિર્માણનો અંદાજિત ખર્ચ 971 કરોડ રૂપિયા છે.
Arrow
નવા સંસદ ભવનની ડિઝાઈન HCP ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે.
Arrow
PM મોદીએ હાલમાં જ નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નનું અનાવરણ કર્યું હતું.
Arrow
નવી લોકસભામાં 888 સાંસદો અને રાજ્યસભામાં 384 સાંસદોના બેસવાની જગ્યા હશે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો