ગૃહવિભાગમાં ગૃહ રાજ્યમંત્રીની રેડ! મોડ આવનારા સરકારી બાબુઓ ફસાયા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોમવારે સવારમાં ગૃહ વિભાગની ઓફિસે મુલાકાત લેવા પહોંચ્યા હતા.
મંત્રીની ઓચિંતી મુલાકાતથી સચિવાલયના અધિકારીઓમાં ફફડાટ મચ્યો.
સવારે ઓફિસ ખુલવાના સમય પહેલા જ મંત્રી વિભાગમાં જઈને ઉભા રહી ગયા.
જોકે ઓફિસમાં ઘણા સરકારી કર્મચારીઓ સમયસર નહોતા પહોંચ્યા.
ઓફિસમાં ગૃહમંત્રીને બેઠેલા જોઈને મોડા આવનારા સરકારી બાબુઓમાં ફફડાટ મચ્યો.
ગૃહ મંત્રીએ કર્મચારીઓને સમય પાલન અને સ્વચ્છતા રાખવા માટે સૂચન કર્યું હતું.
સમયથી પહેલા આવીને હર્ષ સંઘવી ઓફિસ બોય સાથે બેસી ગયા હતા.
રાત્રિના સમયે ક્યારેય ન કરતા આ ભૂલ, માં લક્ષ્મીજી થશે નારાજ અને ઘરમાં આવશે કંગાળી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો