ગુજરાતમાં Cyclone Biparjoyની અસર, જુઓ આજના Videos

Arrow

@Socialmedia

દ્વારકા જગત મંદિરે સંકટ ટળે તેવી પ્રાથના સાથે બે ધ્વજા ચઢાવાઈ

Arrow

Cyclone Biparjoyના કારણે હજારો ટ્રકના પૈડા થંભી ગયા

Arrow

જુનાગઢના માંગરોળ દરિયામાં જોરદાર કરંટ, બંદર પાસેના ઘરોમાં પાણી ઘૂસ્યું

Arrow

અરબી સમુદ્રમાંથી કોસ્ટગાર્ડ દ્વારા 11 લોકોને એરલિફ્ટ કરીને રેસ્ક્યૂ ઓપરેશન કરાયું

Arrow

અંબાજી ગબ્બરની રોપ-વે 13થી 16 જૂન સુધી બંધ કરાઈ

Arrow

ભુજમાં દીવાલ પડતા 2 બાળકોના મોત, 1 ઈજાગ્રસ્ત, પરિવારે કહ્યું, ભારે પવનના કારણે પડી દીવાલ

Arrow

ગુજરાતમાં ઠેરઠેર ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્રના ઘણા વિસાતારોમાં 4 ઈંચથી વધારે ખાબક્યો વરસાદ

Arrow

વાવાઝોડું આવે તે પહેલા ગુજરાતના દરિયામાં દેખાયો જોરદાર કરંટ

Arrow

ચોરવાડમાં દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે દરિયાના મોજા બન્યા તોફાની

Arrow

રાજકોટમાં વરસાદી ઝાપટું પડતા વાહનો સ્લિપ ખાઈ ગયા, લોકોને થઈ સામાન્ય ઈજા

Arrow

વાવાઝોડા પહેલા જર્જરિત ઐતિહાસિક જામનગરના રેલવે સ્ટેશનની ઈમારત ધરાશાયી કરાઈ

Arrow

જામનગરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યાના અહેવાલો આવ્યા સામે Video વાયરલ

Arrow

દ્વરકાના દરિયાકાંઠે ભટકાઈ ઊંચે સુધી ઉછળ્યા મોજા

Arrow

ગુજરાતથી ઘણું દૂર છતા વાવાઝોડાની તિવ્રતાના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા

Arrow

રેસ્ક્યૂ ઓપરેશનની બોટ ક્ષણમાં ફંગોળી નાખી- Video વાયરલ

Arrow