કોરોનાના વધતા કેસો સામે ઈમ્યુનિટી વધારવા અપનાવો આ ટિપ્સ

દેશમાં ફરી કોરોના નવા સ્વરૂપમાં આપણી સામે આવી ગયો છે

કોરોના વેરીઅન્ટ JN.1  ના નવા કેસો દેશના અનેક રાજ્યમાં વધી રહ્યા છે

રોગપ્રતિકારક શક્તિ પર ધ્યાન આપી આપણે કોરોનાનું જોખમ ઘટાડી શકીએ છીએ

કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા માટે તમારા આહારનું ધ્યાન રાખવું જરૂરી છે

મુખ્ય પોષક તત્વોમાં કેલરી, ઓક્સિડેટીવ સ્ટ્રેસ, વિટામિન્સ અને ડિટોક્સિફિકેશનનું ધ્યાન આપવું

ડિટોક્સ મોટાભાગે પૂરતી ઊંઘ તેમજ વધુ પ્રમાણમાં પાણીનું સેવન કરવું

વિટામિન ડી, બી6 અને ઝિંક શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે  

સાદા કાર્બોહાઇડ્રેટ્સ જેમ કે ખાંડ, ગોળ, ફળોના રસ, ઘી, તેલ કેલરીના સારા સ્ત્રોત છે

જરૂર કરતા વધારે બદામ ખાવાની ભૂલ ન કરતા, ફાયદો નહીં શરીરને નુકસાન થશે

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો