બુલેટ ટ્રેન ટર્મિનલ વીડિયોનું કરાયું અનાવરણ, જુઓ રમણીય નજારો  

રેલવે મંત્રીએ સત્તાવાર રીતે પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વીડિયોનું કર્યું અનાવરણ

સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બની રહ્યું છે આ ટર્મિનલ

રેલવે ટર્મિનલ કરાવશે એરપોર્ટ જેવો અનુભવ

બુલેટ ટ્રેન ડેપો ખાસ સુવિધાઓથી પણ હશે સજ્જ

બુલેટ ટ્રેન ડેપો સત્યાગ્રહ થીમ પર તૈયાર કરવામાં આવી રહ્યો છે 

2025-26માં આ ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે અને મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 1 લાખ 8 હજાર કરોડ

અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન માત્ર બે કલાકમાં બે શહેરને જોડશે

રામ મંદિરનું ભવ્ય ગર્ભગૃહ તૈયાર, રામલલા અહીં બિરાજશે

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો