અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોમાં આ વખતે શું જોવા મળશે?
'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024'નું શનિવારે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું.
આ વખતે ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડ જોવા મળશે.
આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ મૂકવામાં આવ્યા છે.
15 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોમાં અનેક આકર્ષણો ઉમેરાયાં છે.
અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.
સાથે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.
ફ્લાવર શૉમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરાયું છે.
મોબાઈલ છોડ્યો, ન માની હાર...સાધવી જેવું જીવન જીવી રાજસ્થાનની આ યુવતી બની IAS ઓફિસર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો