Kareena Kapoorએ શેર કર્યું સ્કિન કેર સીક્રેટ, મેકઅપ માટે સ્કિનને આમ કરે છે તૈયાર
Arrow
@instagram/kareenakapoorkhan
બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર પોતાની દમદાર એક્ટિંગ સાથે તેની બ્યૂટી અને ફ
િટેનસ માટે પણ ચર્ચામાં રહે છે.
Arrow
કરીનાની ઉંમર હવે 42 વર્ષ થઈ ચુકી છે અને તે બે બાળકોની માતા છે. છતા તેની
બ્યૂટીમાં કોઈ ઘટાડો થયો નથી.
Arrow
હાલમાં જ કરીનાએ પોતાનું સ્કિન કેર સીક્રેટ શેર કર્યું છે. જેમાં એક્ટ્રેસ
મેકઅપ માટે સ્કિનને તૈયાર કરતી નજરે પડી છે.
Arrow
મેકઅપ પહેલા કરીના પોતાના ફેસ માટે શીટ માસ્કનો ઉપયોગ કરે છે, જેનાથી સ્કિ
ન હાઈડ્રેટ રહે અને ચહેરા પર નેચરલ ગ્લો રહે.
Arrow
શીટ માસ્કના ફાયદાની વાત કરીએ તો, ગરમીમાં તેનાથી ચહેરાને ઠંડક મળે છે અને
સ્કિન પણ સોફ્ટ તથા સ્મૂથ રહે છે.
Arrow
શીટ માસ્કમાં રહેલી સીરમ ત્વચાને અંદરથી પોષણ આપે છે અને સ્કિનના ડેડ સેલ્સને રિપેયર કરવામાં મદદ કરે છે.
Arrow
સની લિયોન વાઇન સાથે સ્વિમિંગપૂલ પર જોવા મળી, આપ્યા હોટ પોઝ
Related Stories
ગુલાબી હોઠઃ પ્રિયંકા ચોપરાનો નુસ્ખો વાયરલ
છોકરાઓની આ આદતો પર ફટાફટ ફિદા થઈ જાય છે છોકરીઓ
લગ્નજીવનને ખુશખુશાલ બનાવશે 4 ટિપ્સ
દિવસભર એક્ટિવ રહેવા માંગો છો? આ 5 હેલ્ધી ડ્રિંક્સથી કરો શરૂઆત