Skin Care: સોનારિકાની જેમ કરો સ્કિન કેર, ચમકી જશે ત્વચા
સોનારિકા ભદૌરિયા એક પોપ્યુલર એક્ટ્રેસ છે જે ટીવી શૉ દેવો કે દેવ મહાદેવમાં માતા પાર્વતીની ભૂમિકા માટે જાણીતા છે.
સોનારિકા ભદૌરિયા ખૂબ જ સુંદર છે અને તેમની સ્કિન પણ ખૂબ જ ગ્લોઈંગ અને ફ્રેશ લાગે છે.
તેમની સ્કિનને મેન્ટેન કરવા માટે તેઓ એક સિંપલ બ્યુટી રૂટીન ફોલો કરે છે, જેને તમે પણ અપનાવી શકો છો.
સોનારિકા ભદૌરિયા આખો દિવસ પૂરતા પ્રમાણમાં પાણી પીવે છે, આ સિવાય તેઓ હેલ્ધી ડ્રિંક્સ પણ લે છે જે સ્કિન માટે સારા હોય છે.
તેઓ ચોક્કસપણે તેમના ડાયટમાં લીલા શાકભાજી અને ફ્રુટ્સ ખાય છે. બૉડીની સાથે-સાથે સ્કિન માટે પણ આ જરૂરી છે.
સોનારિકા ભદૌરિયા ઘરેલું નુખ્સા પણ અપનાવે છે. તેઓ એક ગ્લાસ પાણીમાં એક ચમચી ગ્લિસરીન મિક્સ કરીને તેમના ચહેરા પર સ્પ્રે કરે છે.
રાતે સૂતા પહેલા તેઓ મેકઅપ હટાવી લે છે અને સ્કિનને મોઈશ્ચરાઈઝ કરીને જ સૂવે છે.
નોંધઃ આ સમાચાર સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈપણ ઘરેલું નુસ્ખા અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો.
મફતમાં મળેલી આ વસ્તુઓ ક્યારેય પૈસાના સ્થાન પર ન રાખો, નહીંતર કરી નાખશે કંગાળ
Related Stories
વાળમાં ક્યારેય ન લગાવતા આ 4 વસ્તુઓ
ગુલાબી હોઠઃ પ્રિયંકા ચોપરાનો નુસ્ખો વાયરલ
સોનું અસલી કે નકલી? આ રીતે એક મિનિટમાં તપાસો
દિવસભર એક્ટિવ રહેવા માંગો છો? આ 5 હેલ્ધી ડ્રિંક્સથી કરો શરૂઆત