Screenshot 2024 07 21 173653

સિલ્કી-શાઈની વાળ: શેમ્પૂમાં મિક્સ કરો આ 1 વસ્તુ

image
hair 1 fufqfcualj

મોટાભાગના લોકો ડ્રાઈ અને રફ વાળની સમસ્યાથી પરેશાન રહે છે. આ દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે અને ઘણીવાર આખો લુક જ ખરાબ થઈ જાય છે.

4 3

શેમ્યૂ બાદ વાળ વધુ ડ્રાઈ અને ફ્રિઝી દેખાવા લાગે છે, કંડીશનર લગાવ્યા બાદ પણ કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી.

Untitled design 17 ghpsobwjoe

વાળને શાઈની અને સિલ્કી બનાવવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય અજમાવે છે. આવી સ્થિતિમાં તમે આ સરળ ઘરેલું નુસ્ખાને ટ્રાય કરી શકો છો.

આ માટે તમારે તમારા રેગ્યુલર શેમ્પૂમાં માત્ર એક વસ્તુ મિક્સ કરવી પડશે, જે સરળતાથી ઘરમાં જ મળી જશે.

ચોખાના પાણીનો ઘણી બ્યુટી પ્રોડક્ટ્સમાં ઉપયોગ કરવામાં આવે છે. તમારા વાળમાં ચમક લાવવા માટે તમે તેને શેમ્પૂમાં મિક્સ કરી શકો છો.

એક વાટકામાં શેમ્પૂ લો અને તેમાં ચોખાનું પાણી મિક્સ કરો, હવે તેનાથી વાળ ધોવો. બાદમાં કંડીશનર પણ નહીં લગાવવું પડે.

આવું કરવાથી વાળ સોફ્ટ, સિલ્કી અને શાઈની થઈ જશે અને નુકસાન પણ જરાય નહીં થાય. અઠવાડિયામાં બે-ત્રણ વખત તમે તેને લગાવી શકો છો. 

નોંધ-કોઈપણ ઘરેલું નુસ્ખાને અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો.