શનિ મંગળનો સમસપ્તક યોગ, 1 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
ન્યાયના દેવ શનિ 17 જૂનથી કુંભ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલી રહ્યા છે. શનિ, રાહુ અને મંગળ પાપના ગ્રહ મનાય છે, પરંતુ શનિ ન્યાયના કારક પણ છે.
શનિને મંગળના શત્રુ મનાય છે અને મંગળ 1 જુલાઈથી સિંહ રાશિમાં પ્રવેશ કરે છ
ે, જેના કારણે સમસપ્તક યોગ બની રહ્યો છે.
મેષ: આ સમય આર્થિક રૂીતે અનુકૂળતા લઈને આવશે. ધન-સંપત્તિમાં વૃદ્ધિનો યોગ છે. બિઝનેસમાં વૃદ્ધિ થશે.
વૃષભ: શનિની વક્રી ચાલ શનિ અનુકૂળતા લઈને આવશે. જે લાંબા સમય સુધી ધનલાભ કરાવશે. વિદેશમાં અભ્યાસનું સપનું પૂરું થશે.
સિંહ: સિંહ રાશિના જાતકોને આકત્મિક ધન લાભ થશે. અટકેલા કામ ફરી થવા લાગશે. વેપારમાં સારી ડીલ મળી શકે છે.
મકર: મકર રાશિના જાતકોને શનિની વક્રી ચાલ બેંક બેલેન્સમાં વધારો કરાવશે. ધનમાં બચતમાં સફળતા મળશે.
સમસપ્તક યોગ કર્ક, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિ માટે નુકસાન કરાવી શકે. આ રાશિના જાતકોએ 5 મહિના સાવધાન રહેવું
NEXT:
ઘરેથી ભાગીને હોટલમાં વેટ્રેસનું કામ કરતી આ એક્ટ્રેસ, હવે બિગ બોસમાં પહોંચી
Related Stories
વાળમાં ક્યારેય ન લગાવતા આ 4 વસ્તુઓ
બાળકોને ભૂલથી પણ ન કહેતા આ વાત
ડિનર-બ્રેકફાસ્ટ વચ્ચે આટલો ગેપ જરૂરી, 30 દિવસમાં જુઓ વજનમાં ફેરફાર!
વાળમાં લીંબુનો રસ લગાવવાથી શું થાય છે?