priyanka

ગુલાબી હોઠઃ પ્રિયંકા ચોપરાનો નુસ્ખો વાયરલ

image
Priyanka Chopra Hollywood Lonely

મિસ વર્લ્ડ રહી ચૂકેલી પ્રિયંકા ચોપરાની સુંદરતા જોવા જેવી છે. તેમના બ્યુટી રૂટીનમાં ઘણા ઘરેલું નુસ્ખા પણ સામેલ છે.

GettyImages 1490793326 6b671e8c1aa94aafacb9a8f55375392b

ગુલાબી હોઠ માટે તેઓ હોમમેઈડ સ્ક્રબનો ઉપયોગ કરે છે અને તેમનો આ નુસ્ખો ઘણો વાયરલ પણ થઈ ગયો છે.  

Screenshot 2024 08 23 144642

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લિપ સ્ક્રબ માટે પ્રિયંકા ચોપરા સી સોલ્ટ (દરિયાઈ મીઠા)નો ઉપયોગ કરે છે. તે એક્સ્ફોલિયેશન માટે સારું છે.

એક ચમચી મીઠામાં તેઓ થોડું ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરે છે. આ પછી તેને હોઠ પર લગાવીને હળવા હાથે મસાજ કરે છે.

સોશિયલ મીડિયા પર ઘણા ઈંફ્લુએન્સર્સ પણ આ હોમમેડ લિપ સ્ક્રબને ટ્રાય કરી ચૂક્યા છે.

ઘણી વખત હોઠનો રંગ ઘાટો થવા લાગે છે, આવી સ્થિતિમાં ડેડ સ્કિનને દૂર કરવી જરૂરી છે. સી-સોલ્ટ  એક ઉત્તમ એક્સ્ફોલિયેટર છે.

ગુલાબ જળ અને ગ્લિસરીનથી હોઠ હાઈડ્રેટ અને મોઈશ્ચરાઈઝ રહેશે, સાથે જ સૂકા હોઠથી પણ રાહત મળશે.

પ્રિયંકા ચોપરાનું માનવું છે કે બ્યુટી રૂટિનમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા સ્કિન એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી જોઈએ.