રાત્રે ચહેરા પર લગાવો આ ચીજો, નિખરી જશે સ્કિન
Arrow
Photos @unsplash.com
વિટામિન ઈથી ભરપુર બદામનું તેલ ત્વચાને નિખારે છે. તેનાથી સ્કિનને એેંટી-એ
ંજિંગ ગુણ પણ મળે છે જે ત્વચાને જવાન રાખે છે.
Arrow
ચહેરા પર ખીરાનો રસ લગાવવા પર પ્રોટેક્ટિવ લેયર બની જાય છે જેનાથી સ્કિન ગ
્લોઈંગ લાગે છે.
Arrow
દૂધમાં કેસર ભેળવીને ત્વચા પર લગાવી શકાય છે. તેનાથી ચેહરાને ગોલ્ડન ગ્લો
મળે છે અને સુંદરતા જોતા જ બની જાય છે.
Arrow
ઓલિવ ઓઈલ પણ રાત્રીના સમયે ચહેરા પર લગાવી શકાય છે. તેનાથી ખાસ ડ્રાય સ્કિ
નને ફાયદો મળે છે.
Arrow
રાત્રે ત્વચા પર મધની માલીશ પણ કરી શકાય. ચહેરા પર મધ લગાવીને સુવાને બદલે
મધને 10 મિનીટ પછી ધોઈને હટાવી લેજો.
Arrow
બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત્ની નેહા સક્સેના, જુઓ તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ટાલ પર ઉગશે નવા વાળ, લગાવો આ જાદુઈ રસ!
બાળકોને ભૂલથી પણ ન કહેતા આ વાત
દિવસભર એક્ટિવ રહેવા માંગો છો? આ 5 હેલ્ધી ડ્રિંક્સથી કરો શરૂઆત
વાળમાં લીંબુનો રસ લગાવવાથી શું થાય છે?