ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે લગાવો આ છોડ, પૈસા ખૂટશે નહીં
છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા પરંતુ વાસ્તુ મુજબ કેટલાક છોડ ઘરનો માહોલ સારો કરે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે.
વાંસના છોડ પોઝિટિવ એનર્જી આકર્ષિત કરવા માટે જાણીતો છે, ભારત સહિત ઘણા દેશોમાં તે ગુડલક પ્લાન્ટ તરીકે જાણીતો છે.
મની પ્લાન્ટ ઘરમાં ઘન અને શૌભાગ્યને આકર્ષિત કરે છે. તેને ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવું સારું મનાય છે.
હાઈડ્રેન્જિયા ખૂબ જ સુંદર અને સજાવટી છોડ છે જે ગુડલક અને પોઝિટિવિટીનું પ્રતિક છે. ઘરમાં આ છોડથી મન શાંત અને તણાવ મુક્ત રહે છે.
લાજવંતીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર મનાય છે. મનાય છે કે તે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.
સ્નેક પ્લાન્ટ પણ આવો જ છોડ છે, જે ઘરની સુંદરતા વધારવા સાથે ઘરની હવાને પણ શુદ્ધ કરે છે.
આ 5 આદતો બદલી નાખજો, નહીંતર સમય પહેલા જ ઘરડા દેખાશો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
વાળમાં ક્યારેય ન લગાવતા આ 4 વસ્તુઓ
બાળકોને ભૂલથી પણ ન કહેતા આ વાત
ડિનર-બ્રેકફાસ્ટ વચ્ચે આટલો ગેપ જરૂરી, 30 દિવસમાં જુઓ વજનમાં ફેરફાર!
દિવસભર એક્ટિવ રહેવા માંગો છો? આ 5 હેલ્ધી ડ્રિંક્સથી કરો શરૂઆત