Screenshot 2024 06 29 175745

જાપાની બ્યૂટી ફેસ માસ્ક, દૂધની જેમ ચમકી જશે સ્કિન

image
main qimg 54a5c473872eb9eabd183405d1fe75be lq

જાપાની બ્યૂટી ટિપ્સ પણ સ્કિન કેર વર્લ્ડમાં ખૂબ ફેમસ છે. સોશિયલ મીડિયા પર જાપાની બ્યૂટી ફેસ માસ્કની રેસિપી ખૂબ વાયરલ થાય છે. 

optimized Home Aesthetic 201209 ahc 05 0734

આના માટે જાપાની પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે, રસોડામાં રાખેલી કેટલીક વસ્તુઓ તમારી મદદ કરી શકે છે.

1 1

અહીં અમે તમને જાપાની બ્યૂટી ફેસ માસ્ક બનાવવાની બે સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે જરૂરથી ટ્રાય કરી શકો છો.

આ ફેસ માસ્ક માટે એક પેનમાં દૂધ ગરમ કરી લો, પછી એમાં ચોખાનો લોટ અને કોફી પાઉડર નાખી મિક્સ કરો. જ્યારે તે ઘટ્ટ થવા લાગે ત્યારે ગેસ બંધ કરી નાખો.

ઠંડુ થાય ત્યારે ફેસ માસ્કને ચેહરા પર લગાવો અને થોડીવાર પછી પાણીથી સાફ કરી લો.

બીજી રીત વિશે વાત કરીએ તો સૌથી પહેલા બાફેલા ચોખાને બારીક પીસી લો. ત્યાર બાદ તેમાં દૂધ અને મધ મિક્સ કરી ચેહરા પર લગાવો.

આ બંને ફેસ માસ્ક બેડાઘ નિખરી ત્વાચા માટે અસરદાર છે, સાથે જ ટેનિંગને પણ ઘટાડવામાં તમારી મદદ કરશે.

નોંધ- કોઈપણ ઘરેલું ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો.