natasa 9 qdchusiffq

ગજબની સુંદરતા: હાર્દિકની પત્ની નતાશાની 6 બ્યૂટી ટિપ્સ

image
4

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક તેની સુંદરતાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

natasa 5 niepiibiym

નતાશા અવારનવાર પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લે છે. તેની સ્ટાઈલ હંમેશા સૌથી અલગ અને પરફેક્ટ હોય છે. 

natasa 2 ttypyptbkj

32 વર્ષની ઉંમરે પણ નતાશાની સ્કિન ગ્લોઈંગ દેખાય છે. નતાશા ઘણી વખત તેની સ્કિન કેર સિક્રેટ્સ શેર કરી ચૂકી છે.  

નતાશા સ્ટેનકોવિક ગ્લો માટે દરરોજ કેટલીક ટિપ્સ અજમાવે છે. ચાલો તમને જણાવીએ આ ટિપ્સ શું છે.

નતાશા દરરોજ સવારે અને સાંજે ફેસ ક્લિજિંગ કરે છે. આ માટે તે માઈલ્ડ ફેસ વોશનો ઉપયોગ કરે છે.

નતાશા સ્કિન પર ભેજ જાળવવા માટે ચોક્કસપણે મોઈશ્ચરાઈઝર લગાવે છે. તેનાથી સ્કિન ડ્રાઈ નથી થતી.

બહાર જતાં પહેલા નતાશા સન પ્રોટેક્શન માટે સનસ્ક્રીન જરૂર લગાવે છે. તેનાથી તેને ટેનિંગની સમસ્યા નથી થતી.

નતાશા હંમેશા લાઈટ મેકઅપ કરે છે. મેકઅપને કારણે ઝડપથી કરચલીઓ પડી જાય છે, તેથી તે લાઈટ મેકઅપનો ઉપયોગ કરે છે. તે રાત્રે તેને દૂર કર્યા પછી સૂવે છે.

નતાશા અઠવાડિયામાં બે વાર આઈસ ફેશિયલ પણ કરાવે છે. જેના કારણે સ્કિન પોર્સ ટાઈટ થઈ જાય છે અને ગંદકી જમાં થતી નથી. સાથે જ પિમ્પલ્સ અને ખીલનું જોખમ પણ ઘટે છે.

સ્કિન પર ગ્લો લાવવા માટે નતાશા દરરોજ યોગ પણ કરે છે. આ સિવાય તે હંમેશા હેલ્ધી ફૂડ ખાય છે.