Screenshot 2024 03 14 130859

World Kidney Day: આ લક્ષણો સૂચવે છે કે તમારી કિડની નબળી છે, જાણો કાળજી રાખવા શું કરવું

14 MAR 2024

Credit: Internet

image
kidney 5

કીડનીને સ્વસ્થ રાખવા અંગે લોકોને માહિતગાર કરવા અને જાગૃત કરવા માટે દર વર્ષે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે

Screenshot 2024 03 14 130957

વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે, એટલા માટે આજે World Kidney Day ની ઉજવણી કરવામાં આવી રહી છે

images 13

કિડની બે સૌથી મહત્વપૂર્ણ કાર્યો કરે છે, પ્રથમ શરીરમાં હાજર કચરો દૂર કરે છે અને બીજું ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે સોડિયમ અને પોટેશિયમનું સંતુલન જાળવી રાખે છે

કિડની પેટની અંદર, પાછળના ભાગમાં, કરોડરજ્જુની બંને બાજુની પાંસળીઓ વચ્ચે સ્થિત છે

આપણા શરીશમાં કેટલા આ લક્ષણો સૂચવે છે કે તમારી કિડની નબળી છે

પેશાબમાં બળતરા થવી,પેશાબ કરતી વખતે લોહી પડવુ, દુર્ગંધયુક્ત પેશાબ,વારંવાર પેશાબ થવો આ બધા લક્ષણો સૂચવે છે કે તમારી કિડની નબળી છે

કિડનીને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર અને એક્ટિવ લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે

શક્કરીયા,લીલા શાકભાજી,કઠોળ,મશરૂમ્સ, ખજૂર તમારી કિડનીના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકે છે

ધ્યાનમાં રાખો કે આને વધુ માત્રામાં ખાતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો