423248358 978705440282198 2451257615228793096 n

Rahul Gandhi: શું છે રાહુલ ગાંધીના ફિટનેસનું રાજ?

image
434725561 1013338163485592 3864380797169312054 n

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 54 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 19 જૂન 1970માં દિલ્હીમાં થયો હતો. હાલમાં જ તેઓ રાયબરેલી અને વાયનાડથી ચૂંટણી જીત્યા છે.

448546260 1918610775257334 4702158198033809343 n

ઉંમર વધવાના કારણે શરીરમાં ઘણા બદલાવ થાય છે, પરંતુ રાહુલ ગાંધી ફિટનેસ મામલે ખૂબ આગળ છે.

448673576 1060942362058505 7946752886321951126 n

આ ઉંમરમાં પણ રાહુલ ગાંધીની ફિટનેસ જોઈ લોકો હેરાન છે. રાહુલ ગાંધી એ નેતાઓમાંથી છે, જેઓ ખૂદને ફિટ રાખે છે.

રાહુલ ગાંધીની ફિટનેસનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે વર્ષ 2021માં કન્યાકુમારીની સ્કૂલમાં 9 સેકેન્ડમાં 13 પુશઅપ્સ લગાવ્યા હતા.

રાહુલ ગાંધીએ જાપાની માર્શલ આર્ટ એકિડોની ટ્રેનિંગ લીધી છે. તેમણે એક વિદ્યાર્થીને પણ આના દાવપેચ શીખવ્યા હતા.

આના સિવાય તેમને સ્વીમિંગ અને સ્કૂબા ડાઈવિંગ પણ પસંદ છે. તેઓ દરરોજ જિમ જાય છે અને વર્કઆઉટ કરે છે.

રાહુલ ગાંધી ઈડલી, ઢોસા સાંભાર, દાળ-ભાત, રોટલી અને સાઉથની ડિશ ખાવાનું પસંદ છે. તેમને ચોકલેટ અને કોફી પીવી પણ ગમે છે.