પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો
5 jan 2023
લોકો બોડીનું ધ્યાન રાખવા માટે વર્કઆઉટને મહત્વપૂર્ણ માને છે, પરંતુ બોડીની જેમ મગજને પણ વર્કઆઉટની જરૂર હોય છે.
બ્રેન એક્સરસાઈઝ તમારા મગજના સેલ્સ વચ્ચે કનેક્ટિવ ટિશ્યૂને વધારે છે, જેનાથી વધુ કુશળતા સાથે કામ કરવામાં મદદ મળે છે.
આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેનાથી મગજ સક્રિય અને યાદશક્તિ વધુ સારી બને.
બુક રિડિંગથી મગજ નવી જાણકારીઓને યાદ રાખવાનો પ્રયાસ કરે છે. સાથે સ્ટ્રેસ, ચિંતા અને ડિપ્રેશન પણ ઘટે છે.
નવી સ્કીલ શીખો જેમ કે પેઈન્ટિંગ, સંગીતનું સાધન વગાડવાથી પણ મગજના ઘણા ભાગોનો વ્યાયામ થાય છે.
ક્રોસવર્ડ પઝલ રમવી લોકપ્રિય એક્ટિવિટી છે, જે મગજને ફિઝિકલી એક્ટિવ રાખે છે.
ચેસ જેવી બોર્ડ ગેમથી કંટાળો દૂર થવા સાથે મગજને પણ ચતુર બનાવે છે, તર્ક-વિતર્ક કરવાની ક્ષમતા વધુ વિકસિત થાય છે.
સુડોકુ રમવાથી યાદ રાખવાની ક્ષમતા વધે છે. સરળ શબ્દમોમાં સુડોકુથી મગજ એક્ટિવ રહે છે અને અલ્ઝાઈમરની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.
IPL બાદ કાવ્યા મારને 7763 કરોડ રૂપિયા કમાઈ લીધા
Related Stories
પેટની ચરબી 20 દિવસમાં આગાળી દેશે મેથીના દાણા, રોજ સવારે આ રીતે કરો સેવન
રાત્રે સારી ઊંઘ નથી આવતી? સૂતા પહેલા ખાઓ આ ફળ
ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો
સવારમાં આ શાકભાજીઓ ખાઈ લો, શરીરમાં નહીં રહે વિટામીન બી12ની અછત