નીતા અંબાણીની સુંદરતાનું રહસ્ય છે આ લાલ પાણી!
દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની સુંદરતાનો કોઈ જવાબ જ નથી.
60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણીના ચહેરા પર ચમક જોવા મળે છે અને તેમનું શરીર પણ એકદમ હેલ્ધી છે.
નીતા અંબાણી દાદી-નાની બન્યા બાદ પણ પૂત્રવધુને ટક્કર આપે છે. તેમણે થોડા વર્ષો પહેલા જ ખૂબ શાનદાર વેટ લોસ ટ્રાન્સફોર્મેશન કર્યું.
નીતા અંબાણીએ ખૂબ જ હેલ્ધી વેજ ડાઈટ તો વર્ક આઉટ કરીને વજન ઘટાડ્યું છે.
નીતા અંબાણીના વજન ઘટાડવાનું સૌથી મોટું રહસ્ય બીટનું જ્યુસ હતું.
નીતા અંબાણી દિવસમાં લગભગ 2થી 3 વખત બીટનું જ્યુસ પીવે છે.
નીતા અંબાણીની ફિટનેસનું રહસ્ય ડાન્સ અને યોગ પણ છે.
નીતા અંબાણીની એક્ટિવ જિંદગીનું રહસ્ય સવારે જલદી ઉઠવું પણ છે, તેઓ લગભગ 5-6 વાગ્યે દિવસની શરૂઆત કરે છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું થયું બ્રેકઅપ!
Related Stories
ચહેરા પર બરફ લગાવતા પહેલા આ જાણી લો
શું હકીકતમાં બિયર પીવાથી વધે છે પેટ?
રાત્રે સારી ઊંઘ નથી આવતી? સૂતા પહેલા ખાઓ આ ફળ
50ની ઉંમરે પણ યુવાન દેખાવું હોય તો આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 3 વસ્તુ