ઈંડા પ્રોટીનનો સારો સ્ત્રોત છે, તે શરીરને ફિટ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તમારે ઈંડા સાથે કેટલીક વસ્તુઓ ન ખાવી જોઈએ. આ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
ઘણા લોકો નાસ્તામાં ઈંડા સાથે કેળા ખાય છે, પરંતુ આ બંનેને ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. બંનેને સાથે ખાવાથી પેટ ભારે થઈ જાય છે.
ઈંડા સાથે ક્યારેય ચા ન પીવી જોઈએ. આ બંનેનું એકસાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે અને પાચનક્રિયા ખરાબ થઈ શકે છે.
ઈંડા અને મીટમાં ચરબી અને પ્રોટીન વધુ હોવાને કારણે તેને પચવામાં સમય લાગે છે. જો તમે આ બંનેનું એકસાથે સેવન કરો છો તો તમારું શરીર થાકેલું લાગે છે.
ઈંડાને ક્યારેય ખાંડ સાથે ન ખાવા જોઈએ. જો તમે ઈંડા અને ખાંડને એક સાથે ખાવો છો તો બન્નેમાંથી નિકળતા અમીનો એસિડ શરીર માટે ઝેરી બની શકે છે.
ઈંડા અને સોયા મિલ્કનું ક્યારેય એકસાથે સેવન ન કરવું જોઈએ. એક્સપર્ટ્સ અનુસાર, સોયા મિલ્કની સાથે ઈંડા ખાવાથી શરીરમાં પ્રોટીનનો Absorption રોકાઈ જાય છે.
તમે ધ્યાન રાખો કે ઈંડા અને પનીરને એક સાથે અથવા બાદમાં ન ખાવ કારણ કે તેનાથી તમારી પાચન ક્રિયા બગડી શકે છે.
ફ્રેન્ડ સાથે ઈન્ટીમેટ સીનથી ગભરાયો એક્ટર, હીરોઈનના પતિએ જ વધાર્યો ઉત્સાહ