પેટની ચરબી 15 દિવસમાં ઓગળી દેશે મેથીના દાણા, આ રીતે કરો સેવન
મેથી દાણામાં વિટામીન A, B અને Cના ઉપરાંત ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે.
આ દાણામાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નિશિયમ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, ફોસ્ફરસ, ફોલિસ એસિડ જેવા મિનરલ્સ હોય છે.
મેથીના દાણા અને તેના પાણીનું સેવન તમારા શરીરમાં ઘણા બધા ફેરફાર લાવી શકે છે.
મેથીનું પાણી શરીરમાંથી હાનિકારક વિષાક્ત પદાર્શોને બહાર કાઢે છે, જેનાથી પાચનક્રિયા સારી થાય છે.
સવારે ખાલી પેટ રોજ મેથીનું પાણી પીવાથી તમને પાતળા કરવામાં ખૂબ જ મદદ કરી શકે છે.
આ ખબરના સૂચનો સામાન્ય જાણકારી આધારિત છે આથી ઉપચાર/દવા/ડાયેટના અમલ પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
400 કારનો માલિક છે આ વાળંદ, Rolls Royceથી વાળ કાપવા માટે જાય છે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચહેરા પર બરફ લગાવતા પહેલા આ જાણી લો
પેટની ચરબી 20 દિવસમાં આગાળી દેશે મેથીના દાણા, રોજ સવારે આ રીતે કરો સેવન
રાત્રે સારી ઊંઘ નથી આવતી? સૂતા પહેલા ખાઓ આ ફળ
ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો