ice 1 mehqhrwqeq

ચહેરા પર બરફ લગાવતા પહેલા આ જાણી લો

image
Screenshot 2024 08 22 195416

ઉનાળામાં તમામ સ્કિન પ્રોબ્લેમ્સ જેમ કે પિમ્પલ્સ, ચીકણી ત્વચા, સોજાવાળી આંખો અને ટેનિંગ જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે લોકો બરફથી મસાજ કરે છે.  

Screenshot 2024 08 22 195921

આવી સ્થિતિમાં તે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘણા લોકો મેકઅપ કરતા પહેલા બરફ લગાવે છે, જેથી તે લાંબો સમય ટક્યો રહે.

Screenshot 2024 08 22 200819

પરંતુ જલ્દી-જલ્દી ચહેરા પર બરફ લગાવવાથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ થઈ શકે છે. ચાલો અહીં તેના વિશે જાણીએ..

બરફની તાસીર ગરમ હોય છે, તેના કારણે સ્કિન ડલ પડી શકે છે. આવી સ્થિતિમાં ડાયરેક્ટ બરફ લગાવવાને બદલે કોઈ કપડામાં રાખીને લગાવો.

જેમની સ્કિન સેન્સિટિવ હોય તેમને સરળતાથી કોઈ વસ્તુ અથવા નુસ્ખો સૂટ નથી કરતો. આવી સ્થિતિમાં રેશેજ, એલર્જી અને રેડનેસની સમસ્યા થઈ શકે છે.

બરફ લગાવવાથી ડ્રાઈ સ્કિન ધરાવતા લોકોની સ્કિન વધુ ડ્રાઈ થઈ શકે છે. વારંવાર ન લગાવો અને લગાવ્યા બાદ મોઈશ્ચરાઈઝર જરૂર લગાવો.

બરફ લગાવવાથી સ્કિન ટાઈટ રહે છે, કરચલી દૂર થઈ જાય છે, પરંતુ તેને વધારે સમય સુધી ન લગાવો તો ફરી એ સમસ્યા સર્જાઈ શકે છે.

આ સમાચાર સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમારા બ્યૂટી રૂટીનમાં બદલાવ કરતા પહેલા સ્કિન એક્સપર્ટની સલાહ જરૂર લો