ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો

Arrow

શેકેલા ચણા અને ગોળ સાથે ખાવાથી આપને કબજીયાતની સમસ્યા નથી થતી. મેટાબોલિજ્મ મજબૂત રહે છે.

Arrow

તેને ખાવાથી આપ દિવસભર ઉર્જાવાન રહો છો અને ઈમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે.

Arrow

ગોળ અને ચણા સાથે ખાવાથી હાડકા મજબૂત રહે છે. હૃદયનું સ્વાસ્થ્ય પણ સારુ થાય છે.

Arrow

યાદ શક્તિ તેજ કરવામાં પણ આ આહાર બહુ કારગર સાબિત થાય છે. આ તમારા શરીરમાં હોર્મોન સેરોટોનિનને વધારવાનું કામ કરે છે.

Arrow

તેમાં રહેલા ફોસ્ફરસ દાંતને મજબૂતી આપતા 10 ગ્રામ ગોળમાં 4 મિલીગ્રામ ફોસ્ફરસ હોય છે અને ચણામાં 168 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ હોય છે.

Arrow

બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત્ની નેહા સક્સેના, જુઓ તસવીરો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો