ઘી સાથે ખાઓ આ સસ્તું ડ્રાય ફ્રૂટ, વજન ઘટશે અને શક્તિ પણ વધશે
ખજૂર સ્વાસ્થ્ય માટે ગુણોની ખાણ છે. તેમાં અઢળખ પોષક તત્વો મળે છે જે માનવ શરીરને ફાયદો કરે છે.
ખજૂરના આયુર્વેદ મુજબ સેવન કરવાથી ઘણા ફાયદા શરીરને મળે છે.
આયુર્વેદ મુજબ, ઘીમાં પલાળીને ખજૂર શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને શરીરની અંદરની ઉર્જાને સજીવન કરે છે.
આ પાચન, મૂડ અને ઊંઘમાં પણ મદદ કરે છે, ખજૂરમાં કોપર, સેલેનિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળે છે.
તે હાડકાને મજબૂત રાખવામાં અને તેનાથી જોડાયેલા રોગથી પણ બચવામાં ખૂબ જરૂરી છે.
આ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરે કરી સગાઈ... સામે આવી તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પેટની ચરબી 20 દિવસમાં આગાળી દેશે મેથીના દાણા, રોજ સવારે આ રીતે કરો સેવન
શું હકીકતમાં બિયર પીવાથી વધે છે પેટ?
દીપિકા પાદુકોણની ચમકદાર સ્કીનનું આ છે સિક્રેટ, પહેલીવાર એક્ટ્રેસ કર્યો ખુલાસો
સવારમાં આ શાકભાજીઓ ખાઈ લો, શરીરમાં નહીં રહે વિટામીન બી12ની અછત