તમે રોજ ઘી ખાઓ તો વજન વધે કે ઘટે? જાણો શું કહે છે તબીબો

ઘી વર્ષોથી ભારતીય વ્યંજનોનો મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે, આયુર્વેદમાં ઘીનો મુખ્ય ઘટક તરીકે માનવામાં આવે છે.

એક્સપર્ટ્સ મુજબ, ઘીના સેવનથી ખોરાકનો ટેસ્ટ વધે છે, સાથે શરીર પર પણ તેની સારી અસર થાય છે.

ઘી ફેટનું સોર્સ છે. 1 ચમચી ઘીમાં 13.9 ગ્રામ ફેટ હોટ છે, એટલે કે ઘીમાં 99 ટકા વધુ ફેટ હોય છે.

ઘણા લોકોનું માનવું છે કે ઘી ખાવાથી વજન વધી જાય છે, તો કેટલાક પોતાના ડેઈલી ડાયેટમાં ઘી ખાય છે.

એવામાં સવાલ ઉઠે છે કે ઘી રોજ ખાવામાં આવે તો વ્યક્તિનું વજન વધે કે ઘટે? આવો જાણીએ આ સવાલનો જવાબ

હૈદરાબાદની શોદા હોસ્પિટલના ફિઝિશિયન અને ડાયાબિટિસ એક્સપર્ટ ડો. રંગા સંતોષ કુમાર મુજબ,

'રોજ ઘી મર્યાદિત પ્રમાણમાં સેવન કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, પરંતુ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ'

ડો. રંગા સંતોષે કહ્યું- રોજ ઘીના સેવનથી હાડકા મજબૂત થાય છે અને પેટની સમસ્યા થતી નથી.

યશોદા હોસ્પિટલના ડો. દિલીપ ગુડે મુજબ, રોજ મર્યાદિત માત્રામાં ઘીના સેવનથી વજન કંટ્રોલ કરી શકાય છે.

રાજ કુંદ્રા સાથે લગ્ન કરવા નહોતી માંગતી શિલ્પા શેટ્ટી, આ મજબૂરીમાં ભર્યું પગલું

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો