શું શિયાળામાં દહીં ખાવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો

દહીંમાં રહેલા બેક્ટેરિયા સ્વાસ્થ્ય સંબંધી રોગો સામે લડવામાં અસરકારક છે

પરંતુ કેટલાક લોકો એવું મને છે કે શિયાળામાં દહીં ખાવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે

તો શું ઠંડા વાતાવરણમાં દહીં ખાવું જોઈએ કે નહીં?

ઠંડીના વાતાવરણમાં દહીંનું સેવન કરવાથી શરદી થઈ શકે છે

પરંતુ નિષ્ણાતોના મતે દહીંમાં વિટામીન અને પ્રોબાયોટીક્સ હોય છે

જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

જેના કારણે ઠંડા વાતાવરણમાં દહીં ખાવાથી તમે બીમાર પડશો નહીં

પરંતુ વૃદ્ધ અને બીમાર લોકોએ રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણે કે શરીરમાં દુખાવો થઈ શકે છે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો