Anushka Sharma 2015

ગજબની સુંદરતા! ચહેરા પર આ વસ્તુ લગાવે છે અનુષ્કા શર્મા

image
Screenshot 2024 06 14 133020

અભિનેત્રી અનુષ્કા શર્મા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે અને તે પોતાના બાળકોની સાથે સમય વિતાવી રહી છે.

Screenshot 2024 06 14 135448

અનુષ્કાની ત્વચા હંમેશા ચમકતી અને સ્પૉટલેસ રહે છે. ઘણીવાર લોકો અભિનેત્રીને આ સુંદરતાનું રહસ્ય પૂછતા હોય છે.

Screenshot 2024 06 14 135714

અનુષ્કા પાર્લરમાં પૈસા ખર્ચવાના બદલે ઘરના બનાવેલ ફેસ પૈક પર ભરોસો કરે છે. ચાલો જાણીએ તેમના બ્યુટી સીક્રેટ વિશે.

અનુષ્કાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે કેળામાંથી બનાવવામાં આવેલું ફેસ પેક લગાવે છે.  

અભિનેત્રીએ જણાવ્યું કે, જે કેળું થોડું નરમ થઈ જાય તેને સારી રીતે મેશ કરૂં છું. પછી તેને 2 મિનિટ માટે રાખું છું.

મેશ કરેલા કેળામાં દહીં અને મધ મિક્સ કરી ફેસ પેક તૈયાર કરો. કેળાના ફેસ પેકને ચહેરા પર લગાવી અડધો કલાક રહેવા દો.

ફેસ પેક ઉતાર્યા બાદ હૂંફાળા પાણીથી ચહેરાને ધોઈ લો અને થોડા સમય માટે સાબુ કે ફેસ વોશનો ઉપયોગ કરશો નહીં.

મેશ કરેલા કેળામાં તમે દૂધ મિક્સ કરી પણ લગાવી શકો છો. આનાથી ત્વચામાં બ્રેકઆઉટ્સ નહીં થાય અને ત્વચા ચમકશે.

કેળા ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે,તેનો ઉપયોગ ક્લીમઝર તરીકે કરવામાં આવે છે. જેનાથી ઉનાળામાં ત્વચા શુષ્ક નથી થતી.