Screenshot 2024 04 27 164322

'બબીતાજી'ની ગ્લોઈંગ સ્કિનનું શું છે રહસ્ય?

image
munmun dutta fitness 1690027666

મુનમુન દત્તા ઉર્ફે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજીની સારી ફેન ફોલોઈંગ છે, દર્શકો તેમને ખૂબ જ પસંદ કરે છે.

Screenshot 2024 04 27 164122

મુનમુન દત્તાની સ્કિન ખૂબ જ ગ્લોઈંગ અને ફ્રેશ જોવા મળે છે. દરેક લોકો તેમની ચમકતી ત્વચાનું રાજ જાણવા માંગે છે.

Screenshot 2024 04 27 164407

મુનમુન દત્તા ખૂબ જ બેસિક બ્યુટી રુટીન ફોલો કરે છે, જેમાં ઘરેલું વસ્તુઓ પણ સામેલ છે. ચાલો જાણીએ તેમના સીક્રેટ્સ વિશે...

રિપોર્ટ અનુસાર, મુનમુન દત્તા ચણાનો લોટ અને દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવે છે. આ તેમની સ્કિનને ઘણું સૂટ કરે છે અને ચમક પણ આપે છે.

મુનમુન દત્તા બૉડી સ્ક્રબ પણ ઘરે બનાવેલું જ લગાવે છે, જેને કોફી, સુગર અને નાળિયેર તેલને એક સાથે મિક્સ કરીને તૈયાર કરાય છે.

આ સિવાય હેલ્ધી ડાયટ પણ લે છે, જે હેલ્થની સાથે-સાથે સ્કિન માટે પણ સારું રહે છે. તેઓ નાળિયેર પાણી અને સિઝનલ ફળ-શાકભાજીઓ પણ ખાય છે.

તેઓ સ્કિન કેર રુટીનમાં વિટામિન સી યુક્ત સીરમ અને ફેસ ક્રીમ જરૂર હોય છે. આ સિવાય તેઓ પૂરતી ઊંઘ પણ લે છે.