આમળાનું ચૂર્ણ ખાવાથી કંટ્રોલમાં રહે છે થાઈરોઈડ, આ ખાસ ઉપાયો

Arrow

@Instagram

આદુના સેવનથી પણ આપ થાઈરોઈડને કંટ્રોલ કરી શકો છો. આદુનો એંટી-ઈંફલેમેટરી ગુણ થાઈરોઈડને વધવાથી રોકે છે.

Arrow

ઉપરાંત, થાઈરોઈડની સમસ્યાવાળા લોકોને દહી અને દૂધનું સેવન વધુમાં વધુ કરવું જોઈએ. આ થાઈરોઈડ ગ્રંથિને વધતી અટકાવે છે.

Arrow

જેઠીમધનું સેવન કરવું ખુબ ફાયદાકારક હોય છે તેમાં રહેલા તત્વ થાઈરોઈડ ગ્રંથિને સંતુલિત કરે છે. ત આપ આ નુસ્ખો પણ અપનાવી શકો છો.

Arrow

આમળાનું ચૂર્ણ 5થી 10 ગ્રામ 1 ચમચી મધમાં મિલાવીને સવારે ખાલી પેટ ખાવાથી થાઈરોઈડની બીમારી 1થી 2 મહિનામાં કંટ્રોલમાં આવે છે.

Arrow

અહીં દર્શાવેલી માહિતી વિવિધ માધ્યમની માહિતી પર આધારિત છે, આરોગ્યને લગતા ખાસ પગલા લેતા પહેલા જે તે બાબતના તજજ્ઞનો સંપર્ક કરવો.

Arrow

Ileana D'cruz એ શેર કરી મનમોહક તસવીર, રિવીલ  કર્યો પોતાના પુત્રનો ક્યૂટ ચહેરો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો