તહેવારમાં વધારે ગળ્યું-મસાલેદાર ખાઈ લીધું? 2 મિનિટમાં બનાવીને પીવો આ ડિટોક્સ ડ્રિંક
તહેવારમાં જાત-જાતની મિઠાઈ, મસાલેદાર ભોજન ખૂબ ખાય છે. એવામાં તેની અસર આપણા પેટ પર પડે છે.
એવામાં પેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પેટમાંથી ગંદકી બહાર કાઢવા માટે તમે ડિટોક્સ ડ્રિંક બનાવીને પી શકો છો.
કાકડી, ફુદીના અને લીંબુંનું ડિટોક્સ પાણી તમારા કામ આવશે. તેને 2 મિનિટમાં તૈયાર કરી શકો છો, આવો જાણીએ કેવી રીતે...
સૌથી પહેલા કાકડીને ગોળ-ગોળ કાપી લો. પછી એક જગમાં કાકડી નાખીને ઉપર ફુદીનાના પાન તોડીને નાખો.
આ બાદ લીંબુના 2-3 ટુકડા કરીને તેમાં નાખો.છેલ્લા 3 ગ્લાસ પાણી નાખીને મિક્સ કરી દો.
હવે પાણીના જગને ફ્રીઝમાં મૂકો દો અને અમુક કલાકો બાદ તમે આ ડિટોક્સ પાણીના ઘણા દિવસ સુધી પી શકો છો.
17 નવેમ્બરે સૂર્યનું રાશિ પરિવર્તન, આ રાશિના જાતકોની કિસ્મત સોના જેવી ચમકશે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અનુષ્કા શર્મા દરરોજ નાસ્તામાં ખાય છે આ 3 વસ્તુ
50ની ઉંમરે પણ યુવાન દેખાવું હોય તો આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 3 વસ્તુ
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો
સવારમાં આ શાકભાજીઓ ખાઈ લો, શરીરમાં નહીં રહે વિટામીન બી12ની અછત