એક રાતના 83 લાખ, દુનિયાની સૌથી મોંઘી હોટલ! સુવિધાઓ જાણીને ચોંકી જશો

જો કોઈ વ્યક્તિ ટ્રિપ પર જાય તો હોટલમાં રોકાવા માટે કેટલા રૂપિયા આપી શકે? વધુમાં વધુ 10 કે 20 હજાર રૂપિયા.

આજે અમે દુનિયાની સૌથી મોંઘી હોટલ વિશે વાત કરવાના છીએ, ઈન્ફ્લુએન્સર અલાના પાંડેએ ફેન્સને તેની ઝલક બતાવી છે.

આ આલીશાન હોટલ દુબઈના એટલાન્ટિસ ધ રોયલમાં સ્થિત છે. અહીં એક રાત રોકાવાનું ભાડું 1 લાખ ડોલર (83 લાખ રૂપિયા) છે.

અલાનાએ તેનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, સાથે કેપ્શનમાં હોટલની ખાસિયત જણાવી છે.

આ હોટલમાં- 4 બેડરૂમ, સ્ટીમ રૂમ સાથે 4 બાથરૂમ, 12 સીટનો ડાઈનિંગ/કોન્ફરન્સ રૂમ છે.

હોટલમાં ચાર ઈન્ડોર અને આઉટડોર કિચન, થિયેટર, ઓફિસ, લાઈબ્રેરી, પ્રાઈવેટ બાર અને ગેમ રૂમ છે.

સાથે તેમાં 10 સીટનો સોફા, ટેમ્પરેચર કન્ટ્રોલ કરતો પૂલ, 360 ડિગ્રી વ્યૂ સાથેનું પ્રાઈવેટ ડેક પણ છે.

મેક્સવેલની 201 રનની ઈનિંગ્સ પર ભારતીય પત્નીએ લખી ભાવુક પોસ્ટ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો