'બાગેશ્વર બાબા' ધીરેન્દ્ર શાસ્ત્રી દિવસ દરમિયાન શું ખાય છે?
Arrow
ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારને કારણે દેશ ભરમાં પ્રખ્યાત છે.
Arrow
27 વર્ષના ધીરેન્દ્ર શાસ્ત્રી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં પહોંચ્યા છે. જ્યાં તેમની 10 થી 16 જુલાઇ કથા યોજાશે.
Arrow
ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં લખો લોકો આવે છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી દિવસ ભર ખૂબ જ વ્યસ્ત રહે છે.
Arrow
કથા, દરબાર અને સાધન બાદ વ્યસ્તતા વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રી શું ખાય છે. તે લોકો જાણવા માંગે છે.
Arrow
એક ઇન્ટરવ્યૂમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું છે કે તે દિવસ ભર શું ખાય છે.
Arrow
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે પહેલા તે દિવસ દરમિયાન ફક્ત રોટલી ખાતા હતા પરંતું હવે આવું નથી કરતાં.
Arrow
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તે હવે દિવસમાં એક વાર રોટલી ખાય છે. બાકી તે ફળો ખાય છે. સવારે ફળ કહે છે અને રાત્રે તે રોટલી અથવા ભાત ખાય છે.
Arrow
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું છે કે જેમની આહારમાં શુદ્ધિ હોય છે તેમની વ્યવહારમાં પણ શુદ્ધિ હોય છે.
Arrow
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મને ચા પીવી ખૂબ જ પસંદ છે. ક્યારેક હું એક દિવસમાં 30 થી 40 વખત ચા પીતો હતો. પરંતું હવે તે ઓછી કરી દીધી છે.
Arrow
મોનાલિસાએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, ડીપનેક ડ્રેસ પહેરી ક્લીવેજને ફ્લોન્ટ કરી
Arrow
Next
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ