અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં શાહરૂખની રોયલ એન્ટ્રી, સ્પીચની શરૂઆતમાં કહ્યું- જય શ્રી રામ

3 MAR 2024

Credit: Instagram

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનો આજે છેલ્લો દિવસ છે

એવામાં ગઈકાલે બોલિવૂડના ત્રણ ખાને અનંત-રાધિકાના પ્રી-વેડિંગ બેશમાં રોયલ એન્ટ્રી કરી હતી

પાર્ટીમાં કિંગ ખાન તેની શાહી શૈલીમાં ફરી એકવાર લોકોનું દિલ જીત્યું

સ્ટેજ પર પ્રવેશતાની સાથે જ તેણે સૌથી જય શ્રી રામના નારા લગાવ્યા

પછી તેમણે કહ્યું કે, ચાલો અમે તમને અંબાણી પરિવારની ત્રણ મહિલાઓનો પરિચય કરાવીએ. સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી.

આમિર, શાહરૂખ અને સલમાને એકસાથે RRR ફિલ્મનું પ્રખ્યાત ગીત નાટુ નાટુ પર ડાન્સ કર્યો

આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે

 ઘણા લાંબા સમય બાદ શાહરૂખ ખાન , સલમાન ખાન અને આમીર ખાન એક સાથે ડાન્સ કરતા જોવા મળ્યા