ફિલ્મ 'બવાલ'ના પ્રમોશન દરમિયાન એકબીજામાં ખોવાયેલા દેખાયા Varun અને Janhvi, જુઓ રોમેન્ટિક તસવીરો
Arrow
@instagram
વરુણ ધવન અને જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ 'બવાલ' હાલમાં ઘણી ચર્ચામાં રહી છ
ે.
Arrow
આ ફિલ્મમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર પહેલી વખત એકબીજા સાથે સ્ક્રીન શેર
કરતા દેખાશે.
Arrow
ફિલ્મ 'બવાલ'નું ટ્રેલર હાલમાં જ દુબઈમાં રિલીઝ કરી દેવાયું છે, જેને જોઈ
ફેંસ ઘણા એક્સાઈટેડ થઈ ગયા છે.
Arrow
આ વચ્ચે હવે વરુણ ધવને પોતાના ઓફિશ્યલ ઈંસ્ટાગ્રામ હેંડલ પર પોતાની અને જા
હ્નવી કપૂરની કેટલીક રોમેંટિક તસવીરો શેર કરી છે.
Arrow
આ તસવીરોમાં વરુણ અને જાહ્નવીની જોડીને જોઈ લોકો ઈંપ્રેસ થઈ ગયા છે. ત્યાં
જ બંને એક બીજામાં ખોવાયેલા દેખાઈ રહ્યા છે.
Arrow
આ સુંદર તસવીરો જોત જોતામાં સોશ્યલ મીડિયા પર આગ લગાવી રહી છે. વરુણ અને જ
ાહ્નવીનો લુક ઘણો એટ્રેક્ટિવ લાગી રહ્યો છે.
Arrow
ટ્રેલરમાં જાહ્નવી અને વરુણના વચ્ચે રોમાંસ, રકઝક અને ડ્રામા દેખાયો છે. સ
ાથે જ ફિલ્મની કહાનીમાં યૂરોપ, હિટલર અને વર્લ્ડ વોરનું પણ ટ્વિસ્ટ છે.
Arrow
જાહ્નવી કપૂર અને વરુણ ધવનની આ રોમેંટિક ડ્રામા ફિલ્મ 21 જુલાઈએ એમેઝોન પ્
રાઈમ વીડિયો પર રિલીઝ થશે.
Arrow
સાઉથ એક્ટ્રેસે કર્લી હેર સ્ટાઇલ, બ્લેક શૂઝ અને જેકેટમાં આપ્યા પોઝ, બોલ્ડનેસથી ચાહકોના દિલ જીત્યા - ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ