ઉર્વશી રૌતેલાએ ઐશ્વર્યા રાયની કોપી કરી? કાન્સમાં બ્લૂ લિપસ્ટિક લગાવીને લૂંટી લાઈમલાઈટ
કાન્સના રેડ કાર્પેટ પર ઉર્વશી રૌતેલાએ કહેર વર્તાવ્યો છે. એક એકથી ચઢિયાતા સ્ટનિંગ લૂક્સથી તે દીલ જીતી રહી છે.
કાન્સમાં ઉર્વશીનો ત્રીજો લૂક સામે આવ્યો છે, જેમાં તે ઓફ શોલ્ડર સિલ્વર એન્ડ બ્લૂ ગાઉનમાં જોવા મળી રહી છે.
ઉર્વશીએ સિલ્વર એસેસરીઝ સાથે ગ્લોઈંગ મેકઅપ કર્યો. આ લૂકમાં તેની બ્લૂ લિપસ્ટિક સૌથી વધુ ચર્ચામાં રહી.
આ પ્રયોગ ઉર્વશી રૌતેલા પર ખૂબ સૂટ કરી રહ્યો છે અને તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
ઉર્વશીનો આ લૂક જોઈને ઘણા લોકોનું કહેવું છે કે તેણે ઐશ્વર્યા રાય બચ્ચનની સ્ટાઈલ કોપી કરી છે.
વર્ષો પહેલા બ્યૂટી ક્વિન ઐશ્વર્યા કાન્સ રેડ કાર્પેટ પર પર્પલ લિપસ્ટિકમાં જોવા મળી હતી.
હવે ઐશ્વર્યાની જેમ ઉર્વશીએ પણ બોલ્ડ લિપસ્ટિકમાં કાન્સમાં રેડ કારપેટ પર એન્ટ્રી કરી હતી.
NEXT:
માતા-પિતા બનવાના છે દિશા પરમાર અને રાહુલ વૈધ, એક્ટ્રેસે ફ્લોન્ટ કર્યું પોતાનું બેબી બંપ
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ