ઉર્ફી જાવેદની એન્ટ્રી પર રેસ્ટોરાંએ પ્રતિબંધ મૂક્યો, ભૂખ્યા પેટે પાછા જવું પડ્યું
એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાી ફેશનને લઈને હંમેશા ચર્ચામાં આવતી રહે છે અને તેને ટ્રોલ પણ કરાય છે.
હવે ઉર્ફીને તેના કપડાના કારણે મુંબઈની એક રેસ્ટોરાંમાં એન્ટ્રી આપવામાં ન આવી.
જે બાદ તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
પોસ્ટમાં તેણે લખ્યું છે, મુંબઈ શું આ ખરેખર 21મી સદી છે? મને આજે એક રેસ્ટોરાંમાં ન જવા દીધી.
'તમને મારી ફેશન ન ગમે તો કંઈ નહીં, પરંતુ મારી સાથે આ પ્રકારનું વર્તન ન કરશો.'
ઉર્ફીએ સ્ટોરીમાં Zomatoને ટેગ કર્યું છે, એટલે સ્પષ્ટ છે કે તેને Zomatoની રેસ્ટોરાંમાં એન્ટ્રી મળી નથી.
NEXT:
જાણીતી એક્ટ્રેસે 31 લાખના ડિઝાઈનર કપડા ચોરી કર્યા! કોણે કર્યો ચોંકાવનારો આક્ષેપ
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ