ટીવીની 'સંસ્કરી વહુ' શમા સિકંદરેનો જોવા મળ્યો બોલ્ડ અવતાર, બિકીનીમાં આપ્યા પોઝ  

Arrow

ટીવી એક્ટ્રેસ શમા સિકંદર ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ અને હોટ ફોટો અપલોડ કરીને સોશિયલ મીડિયા પર લાઈમ લાઇટ મેળવી રહી છે.

Arrow

ત્યારે હવે શમા સિકંદરની લેટેસ્ટ બિકીની ફોટોશૂટની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

Arrow

શમા સિકંદર આ દિવસોમાં ભલે કોઈ ટીવી સિરિયલમાં દેખાતી ન હોય પરંતુ તે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

Arrow

 અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર સ્વિમિંગ પૂલમાં પોતાની હોટનેસ ફ્લોન્ટ કરી અને બોલ્ડ પોઝ આપ્યા છે.

Arrow

અભિનેત્રી શમા સિકંદરે નિયોન કલરની બિકીની પહેરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

Arrow

આ તસવીરો શેર કરતાં શમા સિકંદરે કેપ્શનમાં લખ્યું કે મને ખાતરી છે કે હું મારા પાછલા જન્મમાં જલપરી હતી.

Arrow

આ તસવીરોમાં  અભિનેત્રી  સિઝલિંગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી હતી.

Arrow