TV ના ચાઇલ્ડ આર્ટિસ્ટ 21 વર્ષની ઉમરમાં લાગી રહી છે ગ્લેમરસ, લૂટી રહી છે મહેફિલ

Arrow

ટેલિવિઝન - બોલિવૂડ દિવા અવનીત કૌર સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. અભિનેત્રીનો બદલાયેલો લુક ચાહકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.

Arrow

અવનીતે 2010માં ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર સાથે કરિયરની શરૂઆત કરી હતી.

Arrow

અવનીત ડાન્સ રિયાલિટી શોમાં વધુ આગળ વધી શકી નહીં, પરંતુ તેણે ટીવીની દુનિયામાં પોતાનું નસીબ અજમાવ્યું

Arrow

અભિનેત્રીએ 2012માં લાઈફ ઓકેની સીરિયલ મેરી માથી અભિનયની શરૂઆત કરી હતી. તેણે આ શોમાં ઝિલમિલની ભૂમિકા ભજવી હતી.

Arrow

ખૂબ નાની ઉમરમાં અવનીત પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવી ચુકી છે. ટીવી શો ઉપરાંત તેમણે મર્દાની, કરીબ કરીબ સિંગલ અને એકતા જેવી મૂવી પણ કરી છે.

Arrow

હાલમજ તે નવાજુદ્દીન સિદ્દિકી સાથે ટીકૂ વેડ્સ શેરુંમાં જોવા મળી હતી. જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

Arrow

ટીવીથી પોતાની શરૂઆત કરનાર અવનીત હવે ખૂબ જ બદલાઈ ચુકી છે.

Arrow

સમયના બદલાવ સાથે તેમણે પોતાની ફિટનેસ અને લુકસ પર પણ ખૂબ જ ધ્યાન આપ્યું છે.

Arrow

તેમની પહેલાની તસવીરો જોઇ અને લાગે છે કે જો ટ્રાન્સફોરમેશન હોય તો અવનીત કૌર જેવુ  

Arrow