TVની ટોપ એક્ટ્રેસ, રિયાલિટી શોમાં પતિની આબરૂં ધૂળધાણી કરી, પછી રડવા લાગી
બિગ બોસ-17માં પાવર કપલ વિક્કી જૈન અને અંકિતા લોખંડેને શોમાં ખાસ પસંદ કરવામાં નથી આવી રહ્યા.
બંને રિયાલિટી શોમાં ઝઘડો કરતા નજર આવે છે. તેમની પ્રેમભરી કેમેસ્ટ્રી માત્ર રાત્રે દેખાય છે.
અંકિતા વિક્કીથી તેને ટાઈમ ન આપવા, ઈમોશનલ સપોર્ટ ન આપવા પર નારાજ રહે છે.
ગત એપિસોડમાં ફરી બંને વચ્ચે લડાઈ થઈ. વિક્કીએ ટીવી પર પત્ની વિશે એવી વાત કરી કે તે નેગેટિવ દેખાવા લાગ્યો.
અંકિતાએ અભિષેકને જોઈને વીયર્ડ લૂક્સ આપ્યા, જે વિક્કીને પસંદ ન આવ્યું અને રૂમમાં આવીને તે અંકિતાને વઢ્યો હતો.
વિક્કીએ કહ્યું- મને શરમ આવે છે. જિંદગીમાં કશુ નથી આપ્યું. મગજની શાંતિ તો આપી દે. તારી આ ઘટીયા હરકતો બંધ કર.
અંકિતા પતિની વાત ચૂપ થઈને સાંભળે છે અને બાદમાં રૂમમાં ચૂપચાપ રોતી રહે છે.
દીદી તવા પર બેસી ગઈ કે શું? મલાઈને થઈ ઈજા, નિશાન જોઈને ટ્રોલ્સે લીધી મજા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ