ભીના વાળ, નશીલી આંખો, 42 વર્ષે પણ શ્વેતાનો આ લૂક જોઈ ફેન્સ બોલ્યાઃ માર
હી ડાલા
Arrow
@instagram
Tv અભિનેત્રી શ્વેતા તિવારી ઈંડસ્ટ્રીની ટેલેન્ટેડ અને ગ્લેમરસ એક્ટ્રેસમા
ં ગણાય છે.
Arrow
તે 42 વર્ષની છે છતાં 30 વર્ષની હોય તેવી લાગે છે.
Arrow
શ્વેતાની વાત નીકળી છે તો આપને તેની નવી તસવીરો બતાવી દઈએ.
Arrow
આ તસવીરો જોઈને તમારા દિલના ધબકારા વધી જાય તેમ છે.
Arrow
વીકેંડથી પહેલા એક્ટ્રેસે ઈંસ્ટાગ્રામ પર આ નવી તસવીરો શેર કરીને ફેંસને ન
ાની ટ્રીટ આપી છે.
Arrow
તસવીરોમાં લોન્ગ ગાઉન પહેરેલી તે દેખાઈ છે.
Arrow
બાથરૂમની અંદર તે સ્ટાઈલિશ ગાઉનમાં કિલર પોઝ આપતી નજરે પડી રહી છે.
Arrow
ભીના વાળ, સુંદર આંખો અને તેની અદાઓ ઘણા લોકોના દિલોને ઘાયલ કરી ગયા છે.
Arrow
શ્વેતાના ગ્લેમરસ અંદાજને જોઈને ફેંસ પણ સરપ્રાઈઝ નજરે પડી રહ્યા છે.
Arrow
ફેને કમેન્ટ કરતા કહ્યું કે, લાગે છે ઉંમર વધવાની અટકી ગઈ છે.
Arrow
એક ફેન એ કહ્યું, આ તો પોતાની દીકરી કરતા પણ વધુ સુંદર નજરે પડી રહી છે.
Arrow
અન્ય એક એ તો શ્વેતાને તેની બ્યૂટી સીક્રેટ શેર કરવાનું પણ કહી દીધું હતું
.
Arrow
ઘણા યૂઝર્સ શ્વેતાના લૂકને ફાયર કહી રહ્યા છે તો ત્યાં ઘણા કમેંટ સેક્શનમા
ં હાર્ટ ઈમોજી બનાવીને તેના પર પ્રેમ વરસાવે છે.
Arrow
જોકે લોકો પણ કાંઈ ખોટું નથી કહી રહ્યા. શ્વેતાને જોઈને કોઈને પણ ના લાગે
કે તે 42 વર્ષની હશે.
Arrow
આ એક્ટ્રેસે જે રીતે પોતાની સંભાળ રાખી છે. તેની જેટલી પ્રશંસા થાય તેટલી ઓછી છે.
Arrow
સિલ્વર સાડીમાં દિશા પટણીએ કરાવ્યું ફોટોશૂટ, ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર - ગુજરાત તક
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!