18ની દિલ્હન-22નો દુલ્હો, 'જેઠાલાલ'ની આવી હતી લવસ્ટોરી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'શોમાં જેઠાલાલ બનતા દિલીપ જોશી ઘરે ઘરે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે.
દિલીપ જોશી આમ તો પોતાની લાઈફ પ્રાઈવેટ રાખે છે, પરંતુ એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાની લવ લાઈફ પર વાત કરી છે.
એક્ટરે જણાવ્યું કે જ્યારે તેમની સગાઈ થઈ ત્યારે પત્નીની ઉંમર માત્ર 14 વર્ષ હતી અને તેઓ 18 વર્ષના હતા.
પોતાની લવ લાઈફ પર દિલીપ જોશીએ કહ્યું- રોમાંસ તો નથી થયો, અમારી બાલિકા વધુ ટાઈપની સ્ટોરી હતી.
અમારી સગાઈ ખૂબ જલ્દી થઈ હતી. સગાઈ વખતે મારી પત્ની 14 અને હું 18 વર્ષનો હતો. આ અરેન્જ એન્ગેજમેન્ટ હતી.
એક્ટરે કહ્યું, જ્યારે મારી પત્ની 18 વર્ષની થઈ અને હું 22 વર્ષનો તો અમારા લગ્ન થઈ ગયા હતા.
'હું બોય્ઝ સ્કૂલમાં ભણતો એટલે છોકરીઓ સાથે વાત કરવામાં ડર લાગતો. એક્ટિંગ શીખ્યા બાદ મારામાં કોન્ફીડન્સ આવ્યો.'
NEXT:
રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરા બંધાયા સગાઈના બંધનમાં, બંને પરિવારમાં તહેવારનો માહોલ
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા