ટીના દત્તાએ બ્લેક ડ્રેસમાં શેર કર્યા જબરદસ્ત ફોટો, આપ્યો બોલ્ડ પોઝ

Arrow

ટીવી અભિનેત્રી ટીના દત્તા છેલ્લે બિગ બોસમાં જોવા મળી હતી.   લોકોને તે ખૂબ પસંદ આવી હતી.

Arrow

હવે ટીના દત્તા ફરી એકવાર લાઈમલાઈટમાં આવી ગઈ છે અને તેનું કારણ છે ટીના દત્તાનો હોટ અવતાર.  

Arrow

 અભિનેત્રી ટીના દત્તાએ તાજેતરમાં આવી જ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેમણે બોલ્ડનેસની હદ વટાવી છે

Arrow

બ્લેક ડ્રેસમાં ટીના દત્તા વિવિધ કિલર પોઝ આપતી જોવા મળે છે.

Arrow

ટીના દત્તા ગ્લેમર અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી છે.

Arrow

ટીના દત્તા હાલમાં 'હમ રહે ના રહે' શોમાં જોવા મળી રહી છે. આ શોમાં તે લીડ એક્ટ્રેસ છે.

Arrow

 બિગ બોસ 16 દરમિયાન પણ શાલીન ભનોટની સાથે તેના નામની પણ ઘણી ચર્ચા થઈ હતી.  

Arrow

ટીના દત્તા ટેલિવૂડનો જાણીતો ચહેરો છે, તેણે ઉતરણથી ઘરે-ઘરે લોકપ્રિયાતા મેળવી છે.

Arrow