બાઇક ચલાવવામાં માહિર છે બોલીવૂડની આ એક્ટ્રેસ

Arrow

અનુષ્કા શર્મા ફિલ્મ જબ તક હૈ જાનમાં બુલેટ ચલાવતી જોવા મળી હતી

Arrow

સોનાક્ષી સિન્હા અનેક વખત મુંબઈમાં બાઈક લઈને નીકળી પડે છે.

Arrow

એક્ટ્રેસ તમન્ના ભાટિયાને પણ બાઇક ચલાવવું ખૂબ જ પસંદ છે.

Arrow

તનુ વેડ્સ મનુમાં કંગના રનૌત બુલેટ ચલાવતી જોવા મળી હતી

Arrow

એક્ટ્રેસ કરીના કપૂર ગોલમાલ મૂવીમાં બાઇક ચલાવતી જોવા મળી હતી

Arrow

એક્ટ્રેસ કેટરીના કૈફને પણ બાઇક ચલાવવું ખૂબ  જ પસંદ છે.

Arrow

પરીનીતિ ચોપરાને પણ બાઇક ચલાવવી ગમે છે.

Arrow

શ્રદ્ધા કપૂર અનેક વખત બાઇક ચલાવતી જોવા મળી છે.

Arrow

કૃતિ સેનન અનેક વખત બાઇક ચલાવતી જોવા મળી ચુકી છે.

Arrow